*ECHO-एक गूँज*
*GOOD MORNING*
એક બુઢ્ઢું કપલ
એકબીજાનો હાથ પકડીને જઇ રહ્યું હતું. એ બંને એક બાંકડા પર બેઠાં. પ્રેમી-પ્રેમિકાએ
એમને પૂછ્યું, તમે આ ઉંમરે પણ એકબીજાને પ્રેમ કરો
છો? એ કપલે કહ્યું, પ્રેમને ઉંમર સાથે કંઇ લાગતુંવળગતું નથી. હા, વિચારો અને અવસ્થા ચોક્કસ બદલે છે. યંગ હતાં
ત્યારે અમે રોમાંચ ખાતર એકબીજાનો હાથ પકડતાં હતાં, આજે એટલા માટે
હાથ પકડીએ છીએ કે બેમાંથી કોઇ પડી ન જઇએ. પ્રેમ સમયની સાથે સમજણમાં ફેરવાવો જોઇએ.--બસ એનું તો નામ
જીવન છે ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.