*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
આમ થશે તો તેમ
થશે અને તેમ થશે તો ન થવાનું થઇ જશે એવા વિચારોમાં માણસ એવો ખોવાઇ જાય છે કે પછી
પોતાને જ મળતો નથી. શું થશે એના કરતાં જે થવાનું હશે એ થશે એવું વિચારનાર વધુ સારી રીતે જીવી શકે
છે.
ઓવરથિંકિંગથી બચવાનો એક ઉપાય એ છે કે, જે છે એને સ્વીકારી લો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.