9 ડિસે, 2024

GM

 

*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

માનસિક સ્વસ્થતા એ જરૂરી છે કે, કોઇ મુદ્દે એક હદથી વધારે વિચારવું ન જોઇએ. જિંદગી છે, કંઇક ન ગમે એવું બનવાનું જ છે. ક્યારેક કોઇ દગો કરવાનું છે, ક્યારેક કોઇ બદમાશી કરવાનું છે, ક્યારેક કોઇ સારી સારી વાતો કરીને ભોળવવાના પ્રયાસો કરવાનું છે. માત્ર તમારી સાથે જ આવું થયું છે એવું પણ બિલકુલ હોતું નથી. દરેક માણસ સાથે ક્યારેક ને ક્યારેક આવું થયું જ હોય છે


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...