8 ડિસે, 2024

GM

 

*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

દરેકના જીવનમાં કોઇ ને કોઇ બનાવો બનતા રહે છે. કેટલાક સારા હોય છે તો કેટલાક ખરાબ અથવા તો સહન ન થાય એવા પણ હોય છે. દરેક લોકો પોતાની સાથે બનતા બનાવોને સહજ રીતે લઇ શકતા નથી. એને એવા વિચારો આવે છે કે, મારી સાથે કેમ આવું થયું? મારો ક્યાં કંઇ વાંક હતો? ધીમે ધીમે નેગેટિવ વિચારો વધતા જાય છે. મારાં નસીબ જ ખરાબ છે, બધાને હું જ દેખાઉં છું, બધા મારી પાછળ પડી ગયા છે. હતાશા એકઝાટકે ત્રાટકતી નથી. આ અંધારું એવું છે જેને માણસ ખોટા અને નક્કામા વિચારો કરીને ધીમે ધીમે સર્જે છે. પોતાની ફરતે ધીમે ધીમે એવી જાળ રચે છે કે એમાંથી પોતે જ બહાર આવી શકતા નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...