6 ડિસે, 2024

GM

 

*ECHO-एक गूंज* 🌍

 *GOOD MORNING*

 માણસ જે કંઇ કરે છે એ સમજી વિચારીને કરે છે. વિચાર વિશે એવું કહેવાતું રહ્યું છે કે, માણસ એવો જ બને છે જેવા તેના વિચારો હોય છે. પોઝિટિવ વિચારો વિશે બહુ વાતો થઇ છે. ગમે એવો પોઝિટિવ માણસ હોય તો પણ તેને હંમેશાં સકારાત્મક વિચારો જ આવે એવું જરૂરી નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...