20 ડિસે, 2024

GM

 

*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

જિંદગી સ્વસ્થ હશે અને દિમાગ સાબૂત હશે તો બધા રસ્તા નીકળી આવશે. ખરાબ પરિસ્થિતિમાં માણસે બને એટલા સારી રીતે રહેવાનો પ્રયાસ કરવો જોઇએ, એને બદલે માણસ સ્થિતિ બગડે એવી રીતે જીવતો હોય છે. ક્યારેક કોઇ મૂંઝવણ હોય તો નજીકની વ્યક્તિ સાથે ખુલ્લા દિલે વાત કરો. અત્યારના સમયનો એક ઇશ્યૂ એ પણ છે કે, માણસ કોઇને પોતાની અંગત વાત કરતો નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...