*ECHO-एक गूँज*
*GOOD MORNING*
એટલું
યાદ રાખવાનું હોય છે કે, ગમે તે
હોય આ મારી વ્યક્તિ છે. ક્યારેક માની જવાનું અને ક્યારેક મનાવી લેવાનું! કંઇ પકડી
નહીં રાખવાનું! આપડે નક્કી કરવું કે, આપણી
વચ્ચે કંઇ નહીં આવે, ન ઇગો, ન જીદ કે ન બીજું કંઇ પણ! ક્યારેક એ વચ્ચે
આવી જશે તો પણ આપણે એને ધક્કો મારીને હડસેલી દેશું! .--બસ એનું તો નામ જીવન છે ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.