21 ડિસે, 2024

GM

 


*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

આપણે દિલમાં એટલું બધું ભરી રાખે છે કે એના ભારથી એક તબક્કે પોતે જ દબાઈ જાય છે. ભરોસાપાત્ર હોય એવા મિત્ર કે સ્વજન સાથે તમારી મૂંઝવણ શેર કરો. ભલે એ કંઇ મદદ કરી ન શકે, પણ તમે વાત કરી દેશો તો પણ થોડીક હળવાશ લાગશે. વિચારોનું અવલોકન કરો. વિચાર પર વિચાર કરો. મને ખોટા, નક્કામા, ડરામણા અને મને જ રોકતા હોય એવા વિચારો નથી આવતાને? જો આવતા હોય તો વિચારોને તરત જ ડાયવર્ટ કરો! જિંદગીમાં કંઇ પણ બને, ટેક ઇટ ઇઝી! વિચારો કે, બધું થાય! જે થવું હોય એ થાય પણ હું મારી જાતને તૂટવા નહીં દઉં! જે સ્થિતિ છે એને ઓવરકમ કરીને જ રહીશ! કંઇ અટકી જવાનું નથી,બસ આપણે અટકી જવા ન જોઇએ!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...