23 ડિસે, 2024

GM

 

*ECHO-एक गूँज*

*GOOD MORNING*

પોતાની વ્યક્તિનું મોઢું પડેલું હોય તો આપણને ચેન પડતું નથી. એને સારું ન હોય તો ક્યાંય જીવ ન લાગે. આપણને કંઇ થયું હોય તો ઘણી વખત આપણે એને કહેતા પણ નથી કે, મને આમ થાય છે. એવો વિચાર આવી જાય કે, એ ચિંતા કરશે. ક્યારેક અવાજ ઉપરથી પકડાઇ જઇએ છીએ. સવાલ થાય છે કે, કેમ ડાઉન છે? રણકો બદલે એનો પણ એને અણસાર આવી જાય છે કે, સમથિંગ ઇઝ રોંગ!  --બસ એનું તો નામ જીવન છે ....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...