*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
મોટા ભાગે લોકો
પોતાની મેળે જ પાણીમાં બેસી જાય છે. બધું ખતમ થઇ ગયું છે, હવે હું કંઇ કરી શકું એમ નથી, આવો વિચાર ક્યારેય ન કરવો. કોઇ નુકસાન જિંદગીથી વધારે હોતું નથી. પેલી વાત યાદ રાખવી કે, જાન હૈ તો જહાન
હૈ.
☀️ પ્રેમ જીવનમાં શાંતિ લાવે છે જ્યારે પ્રેમ પ્રક્રિયા રૂપે જીવાય છે — ત્યારે મનમાં શાંતિ , સહાનુભૂતિ અને સંતોષ ફેલાય છે ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.