*ECHO-एक गूँज*
*GOOD MORNING*
યંગ હોઇએ
ત્યારે રોમાંચ અને રોમાન્સ રહેવાના છે, જેમ જેમ સમય
જાય એમ એમ એ કેર બની જવો જોઇએ. હૂંફ લાગવી જોઇએ. પ્રેમ ટકાવવા માટે મહેનત કરવી પડે
એ પણ વાજબી નથી. પ્રેમ તો સહજ રહેવો જોઇએ. ઘણી વખત એડજસ્ટમેન્ટ કરવું પડતું હોઈ છે , જતું કરવું પડતું હોઈ છે, વાંધા પડ્યા હોઈ છે, પણ એ તો થવાનું જ છે. .--બસ એનું તો નામ જીવન છે ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.