*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
સમજણ, બુદ્ધિ અને જ્ઞાન એટલે
વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા. અમુક સમયે વિચારોને ખંખેરતા આવડવું જોઇએ. જો વિચારોને ન ખંખેરીએ તો એ
આપણને વળગેલા રહે છે અને એક સમયે એવા જકડી લે છે કે, એમાંથી મુક્તિ જ ન મળે.
☀️ પ્રેમ જીવનમાં શાંતિ લાવે છે જ્યારે પ્રેમ પ્રક્રિયા રૂપે જીવાય છે — ત્યારે મનમાં શાંતિ , સહાનુભૂતિ અને સંતોષ ફેલાય છે ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.