*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
પ્લસ અને માઇનસ
પોઇન્ટ્સ વિચારીને જેમ બને એમ વહેલી તકે નિર્ણય લઇ એ વિચાર પર પૂર્ણવિરામ મૂકી
દેવું જોઇએ.
ટુ બી ઓર નોટ ટુ બીની અવસ્થામાં વધુ સમય ન રહેવું જોઇએ. જ્યાં સુધી એક
વિચારમાંથી મુક્તિ નથી મળતી ત્યાં સુધી બીજા નવા અને તાજા વિચારો આવવાના નથી. વિચારોને આવવા
દેવા માટે પણ સ્પેસ આપવી પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.