14 ડિસે, 2024

GM

 

*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

જે થઇ ગયું એ થઇ ગયું, એને પકડી રાખવાનો અને સતત વાગોળતા રહેવાનો કોઇ મતલબ હોતો નથી. આપણે બધા ભૂતકાળનાં એટલાં બધાં પોટલાં માથે લાદીને ફરીએ છીએ કે, વર્તમાનમાં સારી રીતે જીવી જ નથી શકતા. ભૂતકાળથી માંડ માંડ પીછો છોડાવીએ ત્યાં ભવિષ્યની ચિંતાઓ હાવી થઇ જાય છે. હવે હું શું કરીશ? મારી જિંદગી કેમ પસાર થશે? ભવિષ્યની ચિંતા માણસમાં કાલ્પનિક ભય પેદા કરે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...