*ECHO-एक गूँज*
*GOOD MORNING*
દુનિયામાં અત્યારે એવી વાતો બહુ થાય
છે કે, પ્રેમ જેવું હવે કંઇ રહ્યું નથી, બધા લોકો એકબીજાનો ઉપયોગ જ કરે છે. સ્વાર્થ છે તો
સંબંધ છે. હવે પહેલાં જેવા સંબંધો રહ્યા નથી. આવું બધું ભલે કહેવાતું હોય પણ સાવ
એવું નથી. જે પ્રેમ કરે છે એ કરે જ છે. જેને સંબંધની કદર છે એને છે જ. પોતાની
વ્યક્તિ માટે કંઇ પણ કરનારા લોકો પડ્યા જ છે. તમારી જિંદગીમાં કોણ એવું છે જેના
માટે તમે ગમે તે કરી શકો? એવું કોઇ તો હોય જ છે, જેના માટે આપણે આલ ધ ટાઇમ અવેલેબલ હોઇએ! ! --બસ એનું તો નામ
જીવન છે ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.