*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
માણસનો એક
પ્રોબ્લેમ એ હોય છે કે, એ બધું પોતાના કંટ્રોલમાં રાખવા ઇચ્છે છે. જિંદગીમાં કેટલુંક એવું થવાનું છે જેને કોઇ રોકી શકતું નથી. નિયતિ કે
નસીબમાં માનીએ કે ન માનીએ, જિંદગીમાં એવી સ્થિતિ આવતી જ હોય છે કે, આપણે ખેલ જોવા સિવાય કંઇ કરી શકતા નથી. એ સમયે ખેલ
જોતા રહેવાનું! આ બધા વચ્ચે
સૌથી મહત્ત્વની વાત એ છે કે, ગમે તે થાય તો પણ પોતાના પરથી શ્રદ્ધા ક્યારેય ન ગુમાવવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.