*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જિંદગીમાં ક્યારેક કોઇ ન ગમે એવી કે ન સહન થાય એવી ઘટના બને તો ફફડી જવું નહીં, એની પાછળ પણ કુદરતની કોઇ ગણતરીઓ હશે. આપણે વડીલો પાસેથી એવું સાંભળતા આવ્યા છીએ કે, જે થાય એ સારા માટે. ખરાબ પણ સારા માટે થતું હોય એવું બની શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.