*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જિંદગીમાં ઘણી વખત એવો સમય પણ આવે છે જ્યારે સમયને સાચવી લેવાનો હોય છે. જ્યારે બધું જ વિપરીત ચાલતું હોય, જ્યારે ધાર્યું કંઇ જ ન થતું હોય, ત્યારે શાંત થઇ જાવ. મોટા ભાગે માણસ રિએક્ટ કરવા લાગે છે. બહાવરો થઇ જાય છે. સંબંધમાં જ્યારે ન ગમે એવું કંઇક બને ત્યારે ઝઘડા પર ઊતરી આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.