1 જૂન, 2024

GM

 

*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

કેટલાંક ડંખ સતત ચૂભતા રહે છે. કેટલીક વાતો, કેટલીક ઘટનાઓ અને કેટલાંક કિસ્સાઓ એવા હોય છે કે જેટલી વાર યાદ આવે એટલી વાર પેઇન આપે છે. એક વખતથી વાત પૂરી થઈ નથી જતી. ઘણા કિસ્સાઓમાં તો એવું પણ બનતું હોય છે કે, જેમ જેમ સમય જાય એમ એમ પેઇન ઘટવાને બદલે વધે છે! ભલે એવું કહેવાતું હોય કે, સમય દરેક સમસ્યાનું ઓસડ છે પણ કેટલાંક પેઇનને ઘડિયાળના કાંટા પણ ઝાંખા કે હળવા કરી શકતા નથી. તારીખ, સ્થળ અને શબ્દો યાદ આવે ત્યારે આંખોમાં ચુવાંક થવા લાગે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...