25 જૂન, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

 જિંદગી ક્યારેક આપણી ક્ષમતા અને આપણી તાકાત પણ માપતી હોય છે. આપણે તૂટી જઇએ છીએ કે ટકી જઇએ છીએ પણ જિંદગી અજમાવતી હોય છે. જિંદગીમાં ક્યારેક તો ઠોકર વાગવાની છે, ક્યારેક તો નિષ્ફળતા મળવાની છે. ક્યારેક તો ગણતરીઓ ખોટી પડવાની છે. બધું જો આપણી ઇચ્છા મુજબનું થાય તો પછી જિંદગીની મજા શું છે? જિંદગી બાજી ઉથલાવી નાખે છે અને પછી કહે છે કે, લે, હવે નવેસરથી બાજી ગોઠવ. કુદરત કદાચ એવું ઇચ્છતી હશે કે, નવેસરથી ગોઠવાયેલી બાજી અગાઉ ગોઠવેલી બાજી કરતાં વધુ સુંદર બને!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...