*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જિંદગીમાં આપણું ધ્યાન ડાયવર્ટ થાય એવી ઘટનાઓ બનતી જ રહેવાની છે. ધ્યાન હટવા દેવું કે જ્યાં રાખવાની જરૂર હોય ત્યાં જ રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઇ ઘટનાથી વિચલિત ન થવું. દરેક ઘટનાને સાક્ષીભાવે અને સહજતાથી લેવી. છંછેડવા જઇએ ત્યારે જ સંઘર્ષ અને સંતાપ પેદા થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.