5 જૂન, 2024

GM

 

*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

સફળ બનવા માટે શું કરવું જોઇએ એના વિશે ઘણુંબધું લખાયું અને કહેવાયું છે. સોશિયલ મીડિયા પર હજારો રીલ્સથી માંડીને લાખો પ્રવચનો અને લેખો મળી રહેશે જે સફળ થવા માટેના રસ્તા બતાવશે. બધા સાચા હોય છે, સારા હોય છે અને જરૂરી પણ હોય છે પણ ક્યારે કામ લાગે? જ્યારે ગાડી અટકી ગઇ હોય અને એક ધક્કાની જરૂર હોય ત્યારે! સૌથી પહેલાં તો માણસની પોતાની તૈયારીઓ હોવી જોઇએ કે મારે સફળ થવું છે. મારે કંઇક કરી બતાવવું છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...