*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
વાત બધાની સાંભળો પણ તમારા નિયમો, તમારા આદર્શો અને તમારા સિદ્ધાંતો તમે જ બનાવો. તમારાથી વધારે તમને કોઇ ઓળખવાનું નથી. જે નક્કી કરો એને વળગી રહો. દરેક ડગલે એ ચેક કરતા રહો કે, મેં જે નક્કી કર્યો છે એ માર્ગે જ હું ચાલી રહ્યો છુંને? સફળતા સહેલી નથી હોતી પણ જો મનથી મક્કમ હોઇએ તો બહુ અઘરી પણ નથી લાગતી. માનસિક સ્વસ્થતા અને સક્ષમતા જ આખરે તો સફળતા અપાવતી હોય છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.