*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
સફળ થવા માટે અને કંઇક બનવા માટે એક ઝનૂન હોવું જોઇએ. આંખમાં એક ચમક જોઇએ. સખત મહેનતની તૈયારીઓ હોવી જોઇએ. એ બહારથી ન આવે. એ અંદર જ હોવું જોઇએ.
☀️ પ્રેમ જીવનમાં શાંતિ લાવે છે જ્યારે પ્રેમ પ્રક્રિયા રૂપે જીવાય છે — ત્યારે મનમાં શાંતિ , સહાનુભૂતિ અને સંતોષ ફેલાય છે ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.