*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
કંઈક ખરાબ બને ત્યારે ઉતાવળા કે અધીરા ન બની જાવ. જિંદગીને પણ ઘણી વખત સેટલ થવા માટે સમય આપવો પડતો હોય છે. અંધકાર હોય કે ઉજાસ, કંઇ પણ કાયમી હોતું નથી. રાત ગમે એટલી અંધારી હોય, સવાર પડવાની જ છે. ઓટ ગમે એટલી આવે, ભરતી આવવાની જ છે. પાનખર પછી જ વસંત આવે છે. પ્રકૃતિનો દરેક અંશ એ જ મેસેજ આપે છે કે, નિર્માણ અને નિર્વાણ ચાલતા રહેવાના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.