*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
જોખમ લેવાથી ન ડરો અને કંઈ ભૂલ થઇ જાય તો ખુલ્લાદિલે સ્વીકારો. માણસ છીએ, ક્યારેક કોઇ ભૂલ થઇ પણ જાય. દુનિયામાં એવો એકેય માણસ નથી જેણે ક્યારેય કોઇ ભૂલ ન કરી હોય. જે કંઇક કરવા મથે છે એનાથી ક્યારેક તો ભૂલ થવાની જ છે. ભૂલ થઇ જાય તો પણ જોખમથી ન ડરો. પ્રયાસો વધારી દો. ક્યારેક એવું પણ થવાનું છે કે, પોતે જ ડિમૉટિવેટ થતા હોય એવું ફીલ થાય. આવા સંજોગોમાં થોડાંક બહારનાં મૉટિવેશનની અપેક્ષા રાખો એમાં ખોટું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.