*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
અમુક યુવાનાને તમે જોજો. એને કંઇ કહેવું જ પડતું નથી. એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે મંડેલા જ હોય છે. ઘણા કિસ્સામાં તો એવું પણ બને છે કે, પેરેન્ટ્સ અને તેના પ્રોફેસરે એવું કહેવું પડે છે કે, આટલું બધું ન કર, રિલેક્સેશન માટે પણ થોડોક સમય બચાવ. આવું તત્ત્વ ત્યારે જ આવે જ્યારે એની પોતાની તૈયારી હોય. હા, ક્યારેક એવી અસર કોઇની લાઇફને જોઇને, કોઇની વાત સાંભળીને અથવા ક્યાંકથી કંઇક વાંચીને આવી શકે છે પણ એક ચમકારો થાય એ પછી તો એ ચમકારામાંથી પ્રકાશ જગાવી એ ચાલતા રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.