*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
આપણે ઘણી વખત હાથે કરીને સંઘર્ષ વહોરતા હોઈએ છીએ. કોઇ જરાક કંઇક બોલે એટલે ઉશ્કેરાઇ જતા હોઇએ છીએ. એ વાતથી જરાયે ઇનકાર ન થઇ શકે કે, દરેક જગ્યાએ ચૂપ રહેવું એ કાયરતા છે પણ જ્યાં જરૂર ન હોય ત્યાં મૌન રહેવું પણ બહાદુરી જ છે. એનર્જી વાપરવામાં અને એનર્જી બગાડવાનો ભેદ સમજાવો જોઇએ. જો એનર્જી ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ કામમાં વાપરવી હોય તો એને ડિસ્ટ્રક્ટિવ કામ પાછળ વેડફાવા ન દો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.