30 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

પોતાની સાથે પણ થોડાક ઋજુ બનો. સફળતાની દોડ એવી બધી જોરદાર ચાલી છે કે, માણસ પોતાની જાત સાથે વધુ ને વધુ ક્રૂર બની રહ્યો છે. વધુ પડતી મહેનત કરવાથી નામ અથવા તો થોડાંક વધુ નાણાં મળી જશે પણ જિંદગી ફૂંકાતી રહેશે. કામને પણ એન્જોય કરો. હવે લોકો કામને બોજ માનવા લાગ્યા છે. કામને જિંદગીના એક ભાગ તરીકે જુઓ. કામ જિંદગીનો એક ભાગ છે, જિંદગી નથી. કામને પણ જીવો પણ આખી જિંદગી કામ પાછળ ખર્ચાઇ જાય એની પણ તકેદારી રાખો!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...