GOOD Morning
ECHO-गुंज 🌈🤡
કોઇને ક્યારેક કંઇ પ્રાપ્ત થાય ત્યારે આપણે જ એવું કહેતા હોઇએ છીએ કે, એ એના માટે લાયક છે. એ ડિઝર્વ કરે છે. માણસ જે ડિઝર્વ કરે એટલું જ એને મળે છે. ઘણાને ઠપકો મળે ત્યારે પણ આપણે એવું કહેતા હોઇએ છીએ કે, એ તો એને જ લાયક છે, કોઇની વાત ન સાંભળે અને ન સમજે તો બીજું થાય શું? આપણે ક્યારેય વિચારીએ છીએ કે, હું ખરેખર શું ડિઝર્વ કરું છું?
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.