26 ઑગસ્ટ, 2025

GM

 

 

GOOD Morning

ECHO-गुंज 🌈🤡

 આપણે ઘણી વખત કરવું કંઇ નથી હોતું અને ડિઝર્વ બધું કરીએ છીએ. ખુદને પણ પૂછવું જોઇએ કે, ખરેખર હું ડિઝર્વ કરું છું ખરો? ડિઝર્વ કરતા નહીં હો અને મળી જશે તો પણ ટકશે નહીં, કારણ કે જે મળે એને પણ સાચવવું પડતું હોય છે અને સાર્થક કરવું પડતું હોય છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  Good Morning ECHO- एक   गूंज પ્રેમ કોઈ આપ - લેનો સોદો નથી . તેમાં લાભ - હાનિનો હિસાબ નથી હોતો . સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છ...