GOOD Morning
ECHO-गुंज 🌈🤡
મળે ત્યારે મોજથી મળી લેવાનું! કોઇ નારાજગી નહીં, કોઇ કડવાશ નહીં! એનું કારણ એ છે કે, કોઇના માટે આપણે કડવાશ ઘોળીએ ત્યારે આપણી અંદર પણ થોડીક કડવાશ ફેલાતી હોય છે. સંબંધોથી તો સુવાસ જ ફેલાવી જોઇએ. જે સંબંધમાંથી ખુશ્બૂ નથી આવતી એ સંબંધ કોહવાઇ ગયેલા હોય છે! એવા સંબંધ વેદના, વ્યથા અને પીડા જ આપે છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.