✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
દોસ્ત કરતાં દોસ્તીનું મૃત્યુ વધુ
દુ:ખદાયક હોય છે. એટલે જ એવું પણ કહેવાય છે કે બીજા સંબંધોમાં ભલે ઓટ આવે પણ અમારી
દોસ્તીને કોઇની નજર ન લાગે! બીજા સંબંધોમાં અંટસ પડે તો દોસ્ત સમક્ષ હૈયું હળવું
કરી શકાય પણ દોસ્તી તૂટે ત્યારે એ વેદના તો પોતે જ ભોગવવી પડે છે. આજે દોસ્તી દિવસ
છે, આ દિવસ દોસ્તીના સેલિબ્રેશન માટે તો
છે જ પણ સાથોસાથ નારાજ થયેલા કોઇ દોસ્તને ફરીથી નજીક લાવવાનો અવસર પણ છે. હેપ્પી
ફ્રેન્ડશિપ ડે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.