29 ઑગસ્ટ, 2025

GM

 

GOOD Morning

ECHO-गुंज 🌈🤡

 આપણે આપણા વાઇબ્સ વિશે ક્યારેય વિચાર કરીએ છીએ? બધાને નથી ગમવાના, પોતાના લોકોને ગમીએ તો બસ છે. કોઇને ગમવા માટે શું કરવું જોઇએ? બીજું કંઇ કરવા જેવું નથી. આપણે હોઇએ એવા રહીએ તો ઘણું છે. હા, એટલું ચોક્કસ છે કે આપણે કેવા છીએ ચેક કરતા રહેવું જોઇએ! ઘણા લોકોના કોઇ દોસ્ત હોતા નથી. જો એકેય દોસ્ત હોય તો મોટા ભાગે એમાં વાંક બીજાનો નહીં પણ આપણો હોય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  Good Morning ECHO- एक   गूंज પ્રેમ કોઈ આપ - લેનો સોદો નથી . તેમાં લાભ - હાનિનો હિસાબ નથી હોતો . સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છ...