GOOD Morning
ECHO-गुंज 🌈🤡
આપણને બધા નથી ગમતા એમ આપણે પણ બધાને ગમીએ એવું જરૂરી નથી. તમે માર્ક કરજો, આપણી આસપાસ કેટલાંક એવા લોકો પણ હોય છે જેણે આપણું ક્યારેય કંઇ ખરાબ ન કર્યું હોય, આપણા વિશે કંઇ ઘસાતું બોલતા ન હોય તો પણ આપણને ગમતા નથી હોતા. એવા લોકો માટે આપણે જ એવું બોલતા હોઇએ છીએ કે, એની સાથે કોઇ પ્રોબ્લેમ નથી પણ ખબર નહીં કેમ મને એ વ્યક્તિ ગમતી નથી. અમુક લોકોના વાઇબ્સ એવા હોય છે જે આપણને એનાથી દૂર રહેવા મજબૂર કરે છે.
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.