GOOD Morning
ECHO-गुंज 🌈🤡
ગબડી પડીએ તેમ હોઇએ ત્યારે
એ હાથ રોકી રાખે છે અને અટકી પડ્યાં હોઇએ ત્યારે એ હાથ થોડોક ધક્કો મારીને આગળ વધારે
છે. વિચારે ચડી ગયા હોઇએ ત્યારે કોઇ આપણને ઝંઝોળીને પૂછે છે કે, ‘ઓયે, ક્યાં છે તું?’
આવા હાથ આપણને પાછા આપણા સુધી લઇ આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.