✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
દોસ્તને બધી ખબર હોય છે કે આ બાપુ
અત્યારે કેવા સંજોગોમાંથી પસાર થઇ રહ્યો છે. ઘરવાળીના ત્રાસના બખાળા દોસ્ત સિવાય
કોઇ પાસે કાઢી શકાતા નથી. એ પાછો બેલેન્સ પણ જબરજસ્ત રાખી શકતો હોય છે. કુદરતે પણ
મિત્રને બહુ માવજતથી ઘડ્યા હોય છે!
હેપ્પી
ફ્રેન્ડશિપ ડે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.