GOOD Morning
ECHO-गुंज 🌈🤡
આપણને કોઇ લાયક ગણે અને આપણું કોઇ માને એ માટે આપણે ઘણું બધું કરવું પડતું હોય છે. લાયકાત કેળવવી પડતી હોય છે. માણસનો પ્રયાસ લાયક બનવાનો જ હોવો જોઇએ. તમે જેટલા લાયક બનશો એટલું તમને મળશે. આપણી લાયકાત તો આપણે જ નક્કી કરવી પડે.
ECHO-एक गूंज Good Morning तुम वही बनते हो , जिस पर तुम अपना ध्यान केंद्रित करते हो।
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.