GOOD Morning
ECHO-गुंज 🌈🤡
આપણને એક કરતાં વધુ લોકો પસંદ કરતા હોય, આપણાં વખાણ કરતા હોય એ પણ ઘણાથી સહન થતું નથી. આપણે સારા હોઇએ એની સામે પણ ઘણાને વાંધો હોય છે. એને એવું થાય છે કે, એ સારો કે સારી છે એટલે બધું માઇલેજ લઇ જાય છે અને આપણો કોઇ ભાવ જ પૂછતું નથી! એ લોકો ભૂલી જતા હોય છે કે, ભાવ એનો જ પુછાતો હોય છે જેનું કંઇક મૂલ્ય હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.