29 ઑગસ્ટ, 2025

GM

 

GOOD Morning

ECHO-गुंज 🌈🤡

 સંબંધ બંધાય એનાં ઘણી વખત કારણો નથી હોતાં પણ સંબંધ તૂટે એનાં કારણો ચોક્કસ હોય છે. આપણે માત્ર એટલું ચેક કરી લેવાનું કે, સંબંધ તૂટ્યો એના માટે હું તો જવાબદાર નથીને? જો આપણને એવું લાગે કે, જે થયું છે મારા કારણે થયું છે તો આપણે આપણામાં સુધારો કરવો જોઇએ. જિંદગીમાં કેટલાંક સંબંધો જરૂરી પણ નથી હોતા. જે સંબંધો સ્નેહને બદલે સંતાપ આપે એને પૂરા કરવામાં બહુ વિચાર કરવો જોઇએ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  Good Morning ECHO- एक   गूंज પ્રેમ કોઈ આપ - લેનો સોદો નથી . તેમાં લાભ - હાનિનો હિસાબ નથી હોતો . સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છ...