10 જાન્યુ, 2025

GM

 

*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

માણસ કોઈ એક વાત પર ટકી શકતો નથી. ગમે એવી છે મારી માન્યતા છે એવું વિચારીને પણ જીવતો નથી. ફાયદો અને ગેરફાયદો જોઈ માન્યતા બદલતો રહે છે. એક વાતને બધાં વળગી રહી શકતા નથી. ઓશો રજનીશ રાયપુરની સંસ્કૃત કોલેજમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. રજનીશ પોતે જે માનતા એવી રીતે જ જીવતા. કોલેજ જાય ત્યારે એ દાઢી ન કરતા. બીજા પ્રોફેસરો ક્લીન શેવ કરીને આવતા. દાઢી ન કરીએ તો સ્ટુડન્ટ્સ ઉપર કેવી અસર પડેરજનીશ પોતાની રીતે જ જીવે. એક વખત કોલેજના પ્રિન્સિપાલે તેમને કહ્યું કે, રજનીશજી, તમે દાઢી કરીને કેમ નથી આવતારજનીશ હસવા લાગ્યા. તેમણે કહ્યું કે જે કુદરતી છે એ જ સત્ય છે. હું કુદરતને માનું છું. દાઢી ઊગવી એ કુદરતી છે. દાઢી કરવી એ તો કૃત્રિમતા છે. છતાં જે કરે છે એની સામે મને કોઈ વાંધો નથી. હું કુદરતી રીતે જીવું છુંએમાં પણ કોઈને વાંધો ન હોવો જોઈએ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...