20 જાન્યુ, 2025

સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ છે ....

 

*ECHO-एक गूँज*

*GOOD MORNING*

ધર્મ, આધ્યાત્મિક્તા અને લાઇફની ફિલોસોફીની વ્યાખ્યાઓ નવી જનરેશન કેટલી સમજે છે? માનો કે સમજતા હોય તો પણ કેટલું સ્વીકારે છે એ સૌથી મહત્ત્વનું હોય છે. આપણને ખબર હોય કે, શું સારું છે અને શું ખરાબ છે, શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, એનાથી બહુ મોટો ફેર પડતો નથી. આપણે એને ફોલો કરીએ તો જ આપણી સમજ સાર્થક થતી હોય છે.

   સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ  છે ....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...