8 જાન્યુ, 2026

GM

*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

એક જ જિંદગી મળી છે, એને પૂરેપૂરી જીવી લોઆવું આપણે બોલતાં અને સાંભળતાં રહીએ છીએ. ખરેખર આપણે એક જિંદગી જીવતા હોઈએ છીએ ખરાંના. આપણે એક જિંદગી નથી જીવતા. આપણે એક જિંદગીમાં અનેક જિંદગી જીવતા હોઈએ છીએ. બહુ ઓછા લોકો જેવું જીવતા હોય એવા જ હોય છે અથવા તો જેવા હોય એવું જ જીવતા હોય છે. મોટા ભાગના લોકો એક જિંદગીમાં ત્રણ જિંદગી જીવતા હોય છે. એક જાહેર જિંદગીબીજી ખાનગી જિંદગી અને ત્રીજી પોતાની સાથે જ જિવાતી જિંદગી. ત્રણેયમાં માણસ એક હોય છે પણ વ્યક્તિત્વ જુદું જુદું હોય છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...