24 જાન્યુ, 2025

સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ છે ....

 

*ECHO-एक गूँज*

*GOOD MORNING*

વૅલ, આ બધી વાતો કરવાનો અર્થ એ પણ છે કે, તમારી સરખામણી કોઇની સાથે ન કરો. આપણી પાસે જેટલું હોય એને પૂરેપૂરું માણીને આપણે સુખી થઈ શકીએ અને દુ:ખને ટાળી શકીએ. કમ્પેરિઝન આવે ત્યાં કોન્ફિક્ટ થવાના જ છે. હેપીનેસ ઇન્ડેક્સ દેશની સ્થિતિ બયાન કરે છે પણ આપણું સુખ તો વ્યક્તિગત હોવાનું છે. પોતાની સ્થિતિ વિશે ફરિયાદો ન કરો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તમારા સંબંધોને સજીવન અને ધબકતા રાખો. સાથે કોઈ હસવાવાળું હશે તો ખુશીનો અહેસાસ બેવડાઈ જશે. જે થયું છે એ સારું છે અને જે થવાનું છે એ સારું જ થવાનું છે. ગઇકાલ પર બહુ વિચાર ન કરો. આવતી કાલની વધુ પડતી ફિકર ન કરો.

   સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ  છે ....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...