14 જાન્યુ, 2025

સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ છે ....

 


*ECHO-एक गूँज*

*GOOD MORNING*

 ફિનલેન્ડ છેલ્લાં છ વર્ષથી હેપિએસ્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડની યાદીમાં ટોપ પર બિરાજમાન છે. એના પછી ડેન્માર્ક, આઇસલેન્ડ, ઇઝરાયલ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ અને ન્યૂઝીલેન્ડનો નંબર ખુશહાલ દેશોમાં આવે છે. જો આ બધા દેશો રિઅલ સેન્સમાં હેપી હોય તો પછી ત્યાંના લોકોમાં સ્ટ્રેસ કેમ જોવા મળે છે? ફિનલેન્ડમાં આપઘાતનું પ્રમાણ છેલ્લાં થોડાં વર્ષોમાં ઘટ્યું છે પણ ત્યાં આપઘાત તો થાય જ છે.

   સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ  છે ....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...