12 જાન્યુ, 2025

સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ છે ....

 

*ECHO-एक गूँज*

*GOOD MORNING*

દરેક માણસ એવું ઇચ્છતો હોય છે કે, એની જિંદગી સારી રીતે પસાર થાય. રોજેરોજ સુખ અને શાંતિનો અનુભવ થાય. કોઇ સાથે સંઘર્ષ ન થાય. અલબત્ત, જિંદગી આપણે ઇચ્છીએ કે આપણે ધારીએ એ મુજબ ચાલતી નથી. જિંદગીમાં દરેક મુકામે કોઇ ને કોઇ પડકાર આપણી સામે મોઢું ફાડીને ઊભો જ હોય છે. એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં જ્યારે દુનિયાના સુખી દેશોની વાત સાંભળીએ ત્યારે એમ થયા વગર ન રહે કે, કેવા નસીબદાર હશે એ લોકો જેનો જનમ આવા દેશમાં થયો. 

   સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ  છે ....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...