*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
એક
જિંદગીમાં બે ત્રણ જિંદગી જીવનારો માણસ જ જિંદગીથી થાકી જતો હોય છે. સહજ અને
સ્વાભાવિક તો એક જ જિંદગી હોય છે. આપણે જેવા છીએ એવી જ રીતે જીવીએ તો જ જિંદગી
જીવવા જેવી લાગે છે. તમે જુદી જુદી જિંદગી જીવતા હોય તો એક કરી જોજો, જેવા
છો એમ જ રહો, ખરેખર
ખૂબ જ હળવાશ અને શાંતિ લાગશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.