19 જાન્યુ, 2025

સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ છે ....


 

                                                                        *ECHO-एक गूँज*

*GOOD MORNING*

વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લોકો વધુ સેલ્ફ સેન્ટર્ડ છે. એને પોતાના લોકો કરતાં પોતાની ચિંતા વધુ હોય છે. આપણી જિંદગીનો સેન્ટર પોઇન્ટ શું છે અને આપણી લાઇફમાં ઇમ્પોર્ટન્ટ લોકો કોણ છે એટલું જેને સમજાતું હોય એને વાંધો આવતો નથી.
સુખી અને સમૃદ્ધ કહેવાતા દેશોમાં ટેક્નોલોજીએ વળી નવા સવાલો સર્જ્યા છે. લોકો પોતાના ગેઝેટ્સમાં પરોવાયેલા હોય છે. વર્ચ્યુઅલ વર્લ્ડની એવી આદત પડી ગઇ છે કે, એના વગર કોઈને ચાલતું નથી. 

   સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ  છે ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...