*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
કોઇ આપણને કંઈ બોલી જાય અને આપણો મૂડ આઉટ થઇ જાય છે. મૂડ તો ત્યારે આઉટ થાયને જ્યારે આપણે થવા દઈએ? આપણે થવા જ ન દઈએ તો? કોઇ કંઇ બોલે કે કોઇ કંઇ કરે એની કેટલી અને કેવી અસર આપણે આપણા પર થવા દેવી એ તો આપણે નક્કી કરવું જોઇએને? જો તમે એ નક્કી ન કરી શકો તો સમજવું કે, તમારો કંટ્રોલ જ તમારા પર નથી. માણસે એવું રમકડું ક્યારેય ન બનવું જોઇએ જેની ચાવી બીજા કોઇના હાથમાં હોય!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.