*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
કોઇ રાજી કરે અને આપણે રાજી થઇ જઇએ, કોઇ નારાજ કરે અને આપણે ઉદાસ થઇ જઇએ, કોઇક ચાળો કરે અને આપણે ગુસ્સે થઇ જઇએ, એનો મતલબ તો એ જ થયો કે આપણે કોઇ ઇચ્છીએ એમ જ જીવીએ છીએ.
ક્યારેક થોડોક વિચાર કરી જોજે કે આપણે આપણને ગમે એવું કેટલું જીવીએ છીએ? બધાને સરસ રીતે જીવવું હોય છે પણ જીવી શકતા નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.